11 september 2023

અમદાવાદના નવા મેયર બન્યા પ્રતિભા જૈન

અમદાવાદના ડેપ્યુટી મેયર પદે જતીન પટેલને મળ્યુ સ્થાન

દેવાંગ દાણી AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા

AMC શાસક પક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિને સ્થાન

વડોદરાના નવા મેયર પિન્કી સોની બન્યા

વડોદરાના ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટે સુકાન સંભાળ્યુ

VMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ.શિતલ મિસ્ત્રી  બન્યા

VMC શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલને પદ મળ્યુ

દેશના એ નેતાઓ જે મુખ્યમંત્રી હતા અને જેલમાં પણ ગયા 

11 SEPT 2023

Pic credit - Tv9 hindi