દેશના એ નેતાઓ જે મુખ્યમંત્રી હતા અને જેલમાં પણ ગયા 

11 SEPT 2023

Pic credit - Tv9 hindi

આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ ભ્રષ્ટાચારના કેસમાં જેલની સજા ભોગવી રહ્યા છે.

ચંદ્રબાબુ નાયડુ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડ કેસમાં જેલમાં ગયા હતા.

લાલુ પ્રસાદ યાદવ

બિહારના ત્રણ વખત CM રહી ચુકેલા જગન્નાથ મિશ્રા ચાઈબાસા ટ્રેઝરી કૌભાંડ કેસમાં જેલમાં ગયા હતા.

જગન્નાથ મિશ્રા

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા પણ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં જઈ ચૂક્યા છે.

મધુ કોડા

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા શિક્ષક ભરતી કૌભાંડમાં જેલમાં ગયા હતા.

ઓમ પ્રકાશ ચૌટાલા

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા સંપત્તિ મામલે જેલમાં ગયા હતા.

જયલલિતા

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા લિકર એક્સાઈઝ પોલિસી કેસમાં જેલમાં ગયા હતા.

મનીષ સિસોદિયા

PM મોદી-નીતીશ એક સાથે, હિટ છે G-20ના આ ફોટા