ટામેટા ખાવાના શોખીન લોકો માટે ઉપયોગી સમાચાર
21 ઓક્ટોબર 2023
Pic Credit- Social Media
તમે બજારમાંથી તૈયાર મળતા ટામેટાના બીજની ખરીદી કરી શકો
તમે ઘરે જ બીજ તૈયાર કરી છોડનું વાવેતર કરી શકો
અહીં ક્લિક કરો
જમીન તૈયાર કરવા માટે માટીને સાફ કરો અને તડકામાં સૂકવો
રાસાયણિક ખાતરના બદલે માટીમાં જૈવિક ખાતર અને ગાયનું છાણ મિક્સ કરો
ટામેટાને ગોળ કાપીને તૈયાર કરવામાં આવેલી માટીમાં વાવો
બીજમાંથી છોડ બનાવવા માટે કાગળના કપનો પણ ઉપયોગ કરી શકો
8 થી 10 દિવસ બાદ છોડને મોટા વાસણમાં મૂકી માટી ભરો અને પાણી આપતા રહો
3 થી 4 મહિના બાદ ફળ આવે ત્યારબાદ ટામેટાને તોડવા
ઓછા ખર્ચમાં મળશે વધારે નફો, લાલ મરચાની ખેતીથી આવકમાં થશે વધારો
અહીં ક્લિક કરો