હવે ખેડૂતો વૃક્ષોથી પણ કરી શકશે કમાણી
8 નવેમ્બર 2023
Pic Credit- Social Media
વન વિભાગની યોજનાથી ખેડૂતોની આવકમાં થશે વધારો
ખેડૂતોને 10 રૂપિયામાં આપવામાં આવે છે છોડ
અહીં ક્લિક કરો
છોડના વાવેતર બાદ તેમાંથી મળે છે સારો નફો
વન વિભાગની યોજનાનું નામ છે 'જલ જીવન હરિયાળી યોજના'
ખેડૂતો જો 3 વર્ષ સુધી છોડને જીવંત રાખશે તો મળશે સબસિડી
વન વિભાગ છોડ દીઠ આપશે 70 રૂપિયાની સબસિડી
જો ખેડૂત 500 છોડને જીવંત રાખે તો મળશે 35,000 રૂપિયા
છોડના વિતરણ માટે બનાવવામાં આવ્યા છે વેચાણ કેન્દ્રો
આ સરળ પદ્ધતિ દ્વારા ઘરે જ ઉગાડો ટામેટા
અહીં ક્લિક કરો