26 સપ્ટેમ્બર 2023

એક દેશ સામે  સૌથી વધુ વિકેટ લેનાર  ભારતીય બોલરો

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ 144 વિકેટ ઝડપી

Pic Credit - ICC Cricket

ઓસ્ટ્રેલિયા સામે  142 વિકેટ સાથે  અનિલ કુંબલે બીજા ક્રમે

Pic Credit - ICC Cricket

કપિલ દેવે પાકિસ્તાન સામે સૌથી વધુ 141 વિકેટ લીધી

Pic Credit - ICC Cricket

પાકિસ્તાન સામે અનિલ કુંબલેએ 135 વિકેટ ઝડપી

Pic Credit - ICC Cricket

વેસ્ટ ઈન્ડિઝ સામે  કપિલ દેવે સૌથી વધુ  132 વિકેટ લીધી હતી

Pic Credit - ICC Cricket

ઓસ્ટ્રેલિયા સામે  રવીન્દ્ર જાડેજાએ  કુલ 131 વિકેટ ઝડપી

Pic Credit - ICC Cricket

દક્ષિણ આફ્રિકા સામે  સૌથી વધુ 130 વિકેટ અનિલ કુંબલના નામે

Pic Credit - ICC Cricket

હરભજન સિંહે   ઓસ્ટ્રેલિયા સામે  129 વિકેટ લીધી હતી 

વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પોલીસે ફટકાર્યો દંડ