17 Nov 2023

હલ્દી રસમ પછી કન્યાએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

Pic credit - Freepik

લગ્નના એક કે બે દિવસ પહેલા હલ્દી સેરેમની યોજવામાં આવે છે. આ દિવસે પરિવારના સભ્યો અને પડોશમાં રહેતી મહિલાઓ કન્યાને હલ્દી લગાવે છે.

હલ્દી સેરેમની

ભારતીય સંસ્કૃતિમાં કન્યાને હલ્દી લગાવવાની પરંપરા રહી છે. લગ્ન પહેલા હલ્દી વિધિ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પરંપરાનો ભાગ

કહેવાય છે કે હલ્દીનો રંગ ચહેરા પર ચમક લાવે છે. પરંતુ હલ્દી લગાવ્યા પછી તમારે કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ

ચહેરા પર ગ્લો

હળદર લગાવ્યા બાદ ચહેરો પીળો દેખાવા લાગે છે. તમારા ચહેરા પરથી હલ્દી સુકાઈને દૂર ન થાય ત્યાં સુધી રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં.

કેમિકલ પ્રોડક્ટ

હલ્દી લગાવ્યા પછી તરત જ મેકઅપ લગાવવાથી સ્કિન ટોન બદલાશે. 

મેકઅપ

 મેકઅપનો ઉપયોગ કરતા પહેલા, ચોક્કસપણે નિષ્ણાંતની સલાહ લો.

નિષ્ણાંતની સલાહ

 હલ્દી લગાવ્યા બાદ તરત જ તમારે કોઈપણ પ્રકારના સાબુ કે ફેસ વોશનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી તમારી ત્વચા કાળી થઈ જશે

સાબુનો ઉપયોગ

જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો લગ્ન પછી પણ તમારો ચહેરો લાંબા સમય સુધી ચમકતો રહેશે.

લાંબા સમય સુધી ગ્લો

PM મોદીએ બાળકોને બતાવ્યો જાદુ