સૂર્યની ઉર્જાથી ચાર્જ થશે તમારો મોબાઈલ ફોન

સૂર્યનો અભ્યાસ કરવા માટે  Aditya L1 ને ISRO એ સફળતા પૂર્વક લોન્ચ કર્યું

Aditya L1 ને  પાવર આપવા માટે તેમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે

તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે ફોનને સૌર ઉર્જાથી ચાર્જ કરી શકો છો

સોલાર પાવર બેંક દ્વારા તમે ફોનને ચાર્જ કરી શકો છો

સોલાર પાવર બેંકમાં નાની સોલાર પેનલ હોય છે

સોલાર પાવર બેંકનો ભાવ 1300 થી 1400 રૂપિયા

સૂર્યને નમસ્કાર કરવા આદિત્ય L1 તૈયાર, જાણો લોન્ચિંગનો સમય અને સ્થાન