સોનારિકા ભદૌરિયા ' દેવો કે દેવ મહાદેવ'માં જોવા મળી હતી.

તેણે આ શોમાં પાર્વતીનું પાત્ર ભજવ્યું હતું.

સિમ્પલ સાડીમાં સોનારિકા ખૂબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે.

સોનારિકા સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

અભિનેત્રી ક્યારેક બિકીનીમાં તો ક્યારેક ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે.

સોનારિકાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સોનારિકા 'ઈશ્ક મેં મરજાવાં' સીરિયલમાં પણ જોવા મળી હતી.

અહિં ક્લિક કરો