10 Dec 2023

શ્રદ્ધા કપૂરે મેટેલિક ડ્રેસથી ખેંચ્યુ સૌનું ધ્યાન, જાણો કિંમત 

બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે શ્રદ્ધા કપૂર 

અભિનય અને કયૂટ લુક્સને કારણે ચર્ચામાં રહે છે શ્રદ્ધા કપૂર 

શ્રદ્ધા કપૂર હાલમાં એક ઈવેન્ટ દરમિયાન મેટેલિક સાટન ડ્રેસમાં જોવા મળી 

આ ડ્રેસમાં શ્રદ્ધા કપૂર ખુબ જ આકર્ષક લાગી રહી છે

મીડિયા રિપોર્ટસ અનુસાર, આ ડ્રેસની ઓનલાઈન કિંમત 25 હજાર રુપિયા છે

શ્રદ્ધાના આકર્ષક લુકના ફોટોસ સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ 

લગ્નના 70 દિવસ બાદ પરિણીતી ચોપરાએ ખોલ્યા રાઝ