બોડીકોન ડ્રેસમાં 41 વર્ષે પણ મોનાલિસા લાગી રહી છે કમાલ 

12  April, 2024

એક્ટ્રેસની કિલર સ્ટાઇલે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા દરરોજ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

મોનાલિસાના ચાહકો તેની સુંદરતાના વખાણ કરતા ક્યારેય થાકતા નથી.

મોનાલિસાએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સિઝલિંગ તસવીરો શેર કરી છે.

આ તસવીરો જોઈને તમે દંગ રહી જશો જેમાં મોનાલિસાએ બ્લેક ઓફ શોલ્ડર બોડીકોન ડ્રેસ પહેર્યો છે.

તેણે લાઇટ મેકઅપ સાથે કેમેરાની સામે પોઝ આપ્યા છે.

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

યૂઝર્સ અભિનેત્રીની તસવીરો  પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.