38 વર્ષની અભિનેત્રી માહિરા ખાને બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે

2 october 2023

Photo : insta

અભિનેત્રીના પતિનું નામ સલીમ કરીમ છે

2 october 2023

Photo : insta

બંનેએ એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. 

Photo : insta

 માહિરા ખાન અને સલીમ કરીમ જોવા મળી રહ્યા છે

Photo : insta

અભિનેત્રીનો બ્રાઈડલ લુક જોવા મળી રહ્યો છે

Photo : insta

 માહિરા અને સલીમ લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા

Photo : insta

લગ્નના આઠ વર્ષ બાદ માહિરાએ તેના પહેલા પતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો

Photo : insta

 માહિરાએ 17 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત લગ્ન કર્યા હતા

Photo : insta

માહિરા ખાનનું નામ રણબીર કપૂર સાથે પણ જોડાયું હતું

Photo : insta

બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસમાં શહેનાઝ ગિલનો જોવા મળ્યો ખૂબસૂરત અંદાજ

Photo : insta