જાહ્નવી કપૂરે બ્લેક ડ્રેસમાં ઉડાવ્યા ચાહકોના હોશ 

14 October 2023

Photos - instagram 

જાહ્નવી કપૂરે તાજેતરમાં લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું. 

Photos - instagram 

આ દરમ્યાન ચાહકો તેના ફોટાના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Photos - instagram 

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 

Photos - instagram 

અભિનેત્રીની આ સ્ટાઈલના લાખો લોકો દિવાના છે. 

Photos - instagram 

હંમેશા તેના ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. 

Photos - instagram 

જો કે, તે તેના બોલ્ડ હોટ ફોટોશૂટ માટે ટ્રોલ પણ થઈ છે. 

Photos - instagram 

જો કે, તે તેના બોલ્ડ હોટ ફોટોશૂટ માટે ટ્રોલ પણ થઈ છે. 

Photos - instagram 

તાજેતરમાં જ જાહ્નવીએ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું. જેના ફોટા તેણે શેર કર્યા છે. 

Photos - instagram 

જાહ્નવી કપૂર બ્લેક કલરના ક્રોપ ટોપ અને ધોતી સ્ટાઈલનો સ્કર્ટ પહેરીને રેમ્પ પર જોવા મળી રહી છે.

Photos - instagram 

ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સમાં મોનાલિસાનો બોલ્ડ લુક