જાન્હવી કપૂરે વન-પીસ ડ્રેસમાં આપ્યા કિલર લુક
22 સપ્ટેમ્બર 2023
જાન્હવી કપૂરની તાજેતરની તસવીરો સામે આવી છે. જેમાં અભિનેત્રી તેના કિલર લુકથી તબાહી મચાવી રહી છે.
ફિલ્મ નિર્માતા બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાન્હવીએ પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.
જાન્હવી પોતાની અલગ અલગ તસવીરો પોસ્ટ કરતી રહે છે. જેને કારણે જાન્હવી કપૂર લાઈમલાઈટમાં રહે છે
janhvikapoor (2)
janhvikapoor (2)
જાન્હવીએ પોતાની અદભૂત અભિનય કુશળતાથી પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.
જાન્હવી કપૂરના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં બ્લૂ ફ્રેસમાં કીલર લુક આપતી જોવા મળે છે.
આ તસવીરોમાં જાન્હવી કપૂર બ્લૂ કલરના વન-પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે.
આ સ્ટાઇલિશ આઉટફિટમાં જ્હાન્વી ખૂબ જ સુંદર લાગી રહી છે.
આટલું જ નહીં, આ તસવીરોમાં જાન્હવી તેના નખરાં, તો ક્યારેક બોલ્ડ એક્ટ દ્વારા બધાનું ધ્યાન આકર્ષિત કરે છે.
ગ્લેમરસ અભિનેત્રીનો આ લેટેસ્ટ ફોટો ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભારતીય ક્રિકેટરની પત્ની ધનશ્રી વર્માએ શેર કરી બોલ્ડ તસવીરો
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/indian-cricketer-yuzvendra-chahal-wife-dhanshree-verma-shared-bold-pictures-see-photos