શાહરૂખ ખાનનું ઘર 'મન્નત' ચર્ચામાં આવ્યુ છે.

Pc Credit: Social media

કિંગ ખાનના ઘર મન્નતમાં નવી નેમ પ્લેટ લાગી છે

Pc Credit: Social media

નેમ પ્લેટની ડિઝાઇન બદલાવવામાં આવી છે.

Pc Credit: Social media

નવી નેમ પ્લેટનો ફોટો જોઈને ચાહકો ભાવુક થઈ ગયા

Pc Credit: Social media

ચાહકોએ જૂની નેમપ્લેટ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો

Pc Credit: Social media

શાહરૂખનું ઘર મુંબઈના બાંદ્રામાં દરિયા કિનારે છે.

Pc Credit: Social media

કિંગ ખાનના બંગલાની કિંમત 200 કરોડ છે

Pc Credit: Social media