એક મશીન વડે ગેરકાયદેસર વસ્તુઓને હટાવામાં આવે છે

Credit: Social Media

તે મશીનને સામાન્ય ભાષામાં કહેવામાં આવે છે જેસીબી

Credit: Social Media

પણ તમને જણાવીએ કે આ મશીનનું સાચું નામ નથી

Credit: Social Media

આ મશીનને Backhoe Loader કહેવામાં આવે છે

Credit: Social Media

મશીન બનાવનારી કંપનીનું નામ છે જેસીબી

Credit: Social Media

દેશમાં વિવિધ પ્રકારના બુલડોઝર મશીનો કરે છે કામ

Credit: Social Media

એક હોય છે લોડર અને બીજું છે બકેટ મોડલ 

Credit: Social Media

Backhoe Loader મશીનો વિવિધ મોડેલોમાં આવે છે

Credit: Social Media

JCB કંપનીની શરૂઆત વર્ષ 1979માં સંયુક્ત સાહસ તરીકે થઈ હતી

Credit: Social Media

JCB Backhoe Loade ભારતમાં 40 વર્ષથી ઉપયોગમાં છે

Credit: Social Media

બુલડોઝર મેન્યુફેક્ચરિંગ કંપની જેસીબીની સ્થાપના બ્રિટનમાં થઈ હતી

Credit: Social Media

(सोर्स: newsncr)