અક્ષય કુમાર કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે.

અક્ષયની સાથે તેનો પરિવાર પણ લાઈમલાઈટમાં રહે છે.

અક્ષય કુમારનો દીકરો આરવ હવે મોટો થઈ ગયો છે.

આરવનો લેટેસ્ટ ફોટો સામે આવ્યો છે

આરવ ઊંચાઈમાં તેના પિતા જેટલો જ દેખાઈ રહ્યો છે.

લુકમાં આરવ તેના પિતાને પણ મ્હાત આપે છે.