Acidity ની છુટ્ટી કરી દેશે આ હોમ મેડ ડ્રિંક

04 Sep, 2024

image - canva

જો તમે એસિડિટીથી પરેશાન છો તો આ ઘરેલું ઉપાય તમારા માટે છે.

image - canva

દરરોજ સવારે એક કપ ગરમ પાણી લો.

image - canva

ગરમ પાણીમાં 1 ચમચી શુદ્ધ દેશી ઘી મિક્સ કરો.

image - canva

પાણીમાં 1/4 ચમચી હળદર પણ નાખો.

image - canva

તેમાં થોડી કાળા મરી પણ ઉમેરવાનું ધ્યાન રાખો.

image - canva

હળદરને સક્રિય કરવા માટે, કાળા મરી ઉમેરવા જરૂરી છે.

image - canva

દરરોજ સવારે ખાલી પેટ આ ગરમ પાણીનો ઉપયોગ કરો.

image - canva

4-5 દિવસમાં તમને એસિડિટીથી રાહત મળશે.

image - canva

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.

image - canva