14 June 2025

Vastu Tips: ધનવાન બનતા પહેલા તમને મળે છે આટલા  'સંકેતો' 

હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. 

ધનની દેવ

એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા હોય છે તેના જીવનમાં ક્યારેય ધનની અછત થતી નથી. 

માં લક્ષ્મીની કૃપા

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘણા ઉપાયો અપનાવે છે. 

ઘણા ઉપાયો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જ્યારે દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ આપે, તે પહેલા કેટલાંક શુભ સંકેતો દેખાવા લાગે છે. 

શુભ સંકેતો

તો ચાલો જાણીએ કે, એવા કયા સંકેતો છે કે જે ધનવાન બનતા પહેલા જોવા મળે છે. 

કયા સંકેતો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમને તમારા ઘરમાં કાળી કીડીઓનું ટોળું દેખાય તો સમજવું કે માં લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી છે. 

કાળી કીડીઓનું ટોળું

શાસ્ત્ર અનુસાર, જો તમને તમારી જમણી હથેળી પર ખંજવાળ આવતી હોય તો એનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં આર્થિક લાભ થશે. 

ખંજવાળ

જો તમને સપનામાં નોળિયા, ગરોળી, તારા, સાપ કે ગુલાબ દેખાય છે તો સમજવું કે તમને આર્થિક સમસ્યાથી રાહત મળશે. 

આર્થિક સમસ્યાથી રાહત

જો તમને સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સંભળાય છે, તો સમજો કે આ અવાજથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. 

શંખનો અવાજ

શાસ્ત્ર મુજબ, ગાયના વાછરડાને દૂધ પીતા જોવું એ નાણાંકીય લાભની નિશાની માનવામાં આવે છે. 

ગાયનું વાછરડું