અમદાવાદનો અનુજ મુદલિયાર 6 વર્ષથી વિશેષ થીમ પર બનાવે છે પાઘડી
17 ઓક્ટોબર 2023
2017માં અનુજે GST થીમ ઉપર પાઘડી બનાવી હતી
GST પાઘડી
પાઘડીની પહોળાઈ 10 ઇંચ અને કલગીની ઉંચાઈ 12 ઇંચ
GST પાઘડી
2018માં હેરિટેજ સિટીની થીમ પર બનાવી હતી પાઘડી
હેરિટેજ પાઘડી
પાઘડીની કલગી 12 ઈંચ ઉંચી અને તેનો ગોળાકાર સાઈઝ 55 ઈંચ
હેરિટેજ પાઘડી
2019માં PM નરેન્દ્ર મોદીના કામોને ધ્યાનમાં રાખીને મોદી પાઘડી બનાવી હતી
મોદી પાઘડી
પાઘડીની બોર્ડર પર PM મોદીના ફોટો લગાવવામાં આવ્યા
મોદી પાઘડી
2020માં મહામારીના પગલે કોરોના વોરિયર પાઘડી બનાવી હતી
કોરોના વોરિયર પાઘડી
કોરોના કાળમાં કામ કરતા સેવાભાવી લોકો પર પાઘડી બનાવી
ધ રિયલ હિરો પાઘડી
'આઝાદી કા અમૃત મહોત્સવ' થીમ ઉપર આ પાઘડી બનાવાઇ
તિરંગા કમલ પાઘડી
નવરાત્રિના 9 દિવસ દેવીમાતાને કયો ભોગ ધરાવાશો , જાણો અહીં
16 ઓક્ટોબર 2023
અહીં ક્લિક કરો