માનસિક દિવ્યાંગો દ્વારા બનાવાઇ ઘર સુશોભનની વસ્તુઓ

06/11/2023

ઉત્થાન સંસ્થા દિવ્યાંગ લોકોને સ્કિલ ડેવલપ કરવાનું આપે છે પ્લેટફોર્મ

દિવ્યાંગ લોકો બનાવે છે પેપર બેગ, આરતી થાળી, તોરણ, ટેરાકોટાના નેકલેસ

આર્ટિફિશિયલ ઓર્નામેન્ટ, સિલાઈ કામ, ચાદરો, બેડશીટ, દીવાની કરે છે બનાવટ

દિવ્યાંગો બનાવે છે સુંદર તોરણ, હેંગિંગ, ઇલેક્ટ્રીક ફાનસ, વિવિધ પ્રકારની મૂર્તિઓ

ફાનસ અને દીવામાં જોવા મળે છે ખૂબ જ સુંદર કલર કોમ્બિનેશન

કાચના દીવાની કિંમત 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની 

દિવાળીમાં વપરાય તેવા ઈલેક્ટ્રીક દીવા અને ઈલેક્ટ્રીક ફાનસની પણ બનાવટ

હોમ ડેકોરની આ વસ્તુઓ  40 રુપિયાથી શરૂ કરીને 1000 રૂપિયા સુધીની

દૂધ એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે

05/11/2023