દૂધ એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે

05/11/2023

ગાયનું દૂધ પીવાથી શરીરને ઘણા લાભ મળે છે

ગાયનું દૂધ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે

દૂધનો રંગ સફેદ હોય છે, પરંતુ ગાયનું દૂધ પીળાશ પડતું હોય છે

ભેંસના દૂધની સરખામણીએ ગાયનું દૂધ થોડું પીળું દેખાય છે

ગાયના દૂધમાં કેલ્શિયમ ઉપરાંત પ્રોટીન પણ હોય છે

ગાયના દૂધમાં જોવા મળતા પ્રોટીનનું નામ કેરોટીન છે

જેના કારણે ગાયનું દૂધ પીળાશ પડતું હોય છે

ભેંસના દૂધની સરખામણીમાં ગાયનું દૂધ પાતળું હોય છે

લોટની આસપાસ નહીં આવે કિડા, કરો માત્ર એક ઉપાય