વડોદરાના કારેલીબાગમાં ઘાસના પુળામાંથી બનાવાઈ ગણેશજીની પ્રતિમા

13 સપ્ટેમ્બર 2023

ડાંગરના ઘાસમાંથી બનેલી આ એકદમ ઈકોફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા છે

13 ફુટ ઉંચી પ્રતિમા બનાવવા માટે ડાંગરના ઘાસના 400 જેટલા પુળાનો ઉપયોગ કરાયો છે

વાસની લાકડી, કાથી, સૂતળીનો પણ ગણેશજીની પ્રતિમા બનાવવા ઉપયોગ કરાયો છે

પ્રોફેશનલ આર્ટિસ્ટ નહી પરંતુ સોસાયટીના રહીશો અને યુવકો અને બાળકો આ પ્રતિમા તૈયાર  કરે છે

ઘાસની આ પ્રતિમાને બનાવતા દોઢ થી બે મહિનાનો સમય લાગે છે

દર વર્ષે વલ્લભનગર સોસાયટીના ગણેશ મંડળ દ્વારા  વિવિધ પ્રકારની ગણેશ પ્રતિમા બનાવવામાં આવે છે

ગત વર્ષે પેપર કટિંગ, નારિયેળના છોલાનુ ભુસામાંથી ઈકોફ્રેન્ડલી પ્રતિમા બની હતી

આ પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવમાં પાણીનો સ્પર્ષ કરાવી પાંજરાપોળની ગાયોને ઘાસ ખવડાવીને કરવામાં આવે છે

જીમમાં ગયા વિના ફિટ રહેવુ હોય તો આ એક્ટિવિટીઝ કરો