દરરોજ થોડીક મિનિટોનું મૌન વ્યક્તિને જબરદસ્ત લાભ આપે છે

11 નવેમ્બર 2023

Image - Tv9 hindi

મૌન સો લોકોને હરાવી શકે છે. મતલબ કે કોઈ કારણ વગર ઝઘડા અને સમયનો બગાડ ટાળી શકાય અને શરીરને પણ લાભ થાય છે

Image - Tv9 hindi

દિવસ દરમિયાન કામના કારણે બોલ બોલ કર્યા પછી થોડીક મીનિટ શાંત બેસી મૌન પાળવું જોઈએ

Image - Tv9 hindi

જો તમે દરરોજ થોડો સમય મૌન રહો છો, તો તે તમારી એકાગ્રતા વધે છે અને તેનાથી અંદરથી શાંતિ અનુભવ થાય છે

Image - Tv9 hindi

થોડો સમય મૌન રહેવાથી તણાવ ઓછો થાય છે, જેનાથી ઊંઘની પેટર્ન પણ સુધરે છે. જો કે, મૌન રહીને, તમારા મનમાં નકારાત્મક વિચારો ન લાવશો.

Image - Tv9 hindi

મૌન રહેવાથી બિનજરૂરી રીતે કોઈ દલીલ કરીને એનર્જી વેડફવાશે નહી

Image - Tv9 hindi

મૌન રહેવું એ કોઈપણ માટે સરળ કાર્ય નથી, તમે થોડી મિનિટોથી પ્રારંભ કરી શકો છો અને તમે જોશો કે તમે ઘણું સારું અનુભવી શકો છો.

Image - Tv9 hindi

મૌન રહી ધ્યાન કેન્દ્રીત કરવાની પ્રેક્ટિસથી તમારા હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તે બ્લડ પ્રેશર ઘટાડે છે

Image - Tv9 hindi

તમે દરરોજ માત્ર 20 મિનિટનું મૌન ઘણા બધા લાભ આપી શકે છે તેથી વધારે 1 કલાક સુધી મૌન વ્રત કરી શકો છો. 

Image - Tv9 hindi

કિડનીને ડેમેજ કરી દેશે આ ફૂડ, તહેવારોમાં મનફાવે તે ના ખાતા