13 Nov 2023
બેસતા વર્ષની પૂર્વ સંધ્યાએ સોમનાથમાં 77માં સંકલ્પ દિવસની ઉજવણી
Pic credit - omnath Trust
13 નવેમ્બર 1947 સરદાર
વલ્લભ ભાઈ પટેલે હાથમાં સમુદ્ર જળ લઈને સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો કર્યો હતો સંકલ્પ
એ સંકલ્પ દિવસના 76 વર્ષ પૂર્ણ થતા સોમનાથ મંદિરમાં 77માં સંકલ્પ દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/webstories
સોમનાથ મંદિરમાં આવેલી સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યું
પૂજારી ગણ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી
સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા મહાસેવાની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી
સરદાર વલ્લભભાઈ પટેલની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી
સંકલ્પ દિન નિમીત્તે સાંજે મહાદેવને અન્નકૂટ મનોરથ ધરવામાં આવ્યો હતો.
Somnath Mahadev-EDIT
Somnath Mahadev-EDIT
ઠાકોરજીને ધરાવવામાં આવ્યો અનેક વાનગીઓનો અન્નકૂટ
13 નવેમ્બર 2023
Pic Credit- BAPS
અહી ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/gujarat-ahmedabad-baps-temple-baps-swaminarayan-mandir-annakoot-darshan-1200-food-items-annakoot