પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !

03 Dec 2023

દુનિયામાં એવા ઘણા પ્રાણીઓ છે પોતાની અલગ વિશેષતા ધરાવે છે

Cassowary - ઓસ્ટ્રેલિયાનું આ સૌથી ખતરનાક પક્ષી પોતાના ખૂન પંજા માટે જાણીતું છે

Weka - ન્યૂઝીલેન્ડના આ પક્ષીને ચતુર ચોર પણ કહેવામાં આવે છે

Steamer Duck - સાઉથ અમેરિકાના પક્ષીની ચારમાંથી ત્રણ પ્રજાતિ ઉડવામાં અસમર્થ છે

Takahe - ન્યૂઝીલેન્ડનું આ પક્ષી 20 વર્ષ સુધી જીવિત રહી શકે છે

Penguin - પેગુંઈનની તમામ 18 પ્રજાતિઓ ઉડવામાં અસમર્થ છે

Ostrich - 136 કિલોનું આ શતુરમુર્ગ પક્ષીઓનો રાજા કહેવાય છે

kiwi - આ પક્ષી મરઘાના આકારનું હોય છે

હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ