ગિફ્ટ સિટીમાં બ્લેક બ્યૂટી બની અવનીત કૌર, બેકાબુ થયા ફેન્સ 

30 Jan 2024

ટેલેન્ટેડ યુવા અભિનેત્રી છે અવનીત કૌર

બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે અવનીત કૌર 

ગિફ્ટ સિટીમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં હાજર હતી અવનીત કૌર 

બ્લેક ડ્રેસમાં ખુબ જ બોલ્ડ લાગી રહી છે અવનીત કૌર 

અવનીત કૌરે કેમેરા સામે આપ્યા યુનિક પોઝ 

સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ થતાની સાથે જ થયા વાયરલ 

બોલ્ડનેસમાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે અવનીત કૌર