14 Nov 2023

રેલવેની સર્ક્યુલર જર્ની ટિકિટ બૂક કરી લાંબા વેકેશન માટે જઇ શકાય

આ ટિકિટ બૂકિંગ પછી વારંવાર નહીં લેવી પડે ટિકિટ

સર્ક્યુલર જર્ની ટિકિટથી 56 દિવસ સુધી યાત્રા કરી શકાય

ફરવાના શોખીન, તીર્થયાત્રાળુ આ ટિકિટ લઇ શકે

સર્ક્યુલર ટિકિટ લેવાના મળી શકે છે અનેક ફાયદા, સર્ક્યુલર ટિકિટ કોઇપણ કેટેગરીમાં લઇ શકાય

સર્ક્યુલર ટિકિટ લીધી હોય અને બોર્ડિંગ પોઇન્ટ પર ટ્રેન પકડાય તો આગળના બે સ્ટોપ સુધી પકડી શકાશે

એક વારમાં લાંબા અંતરની યાત્રા ન કરવી હોય તો ટુકડે ટુકડે પણ કરી શકાય

આ યાત્રા જે સ્ટેશનથી શરુ થાય, ત્યાં જ પૂર્ણ પણ થવી જોઇએ,આ ટિકિટ પર મહત્તમ 8 બ્રેક જર્ની કરી શકાય

આ ટિકિટ પર પુરુષ વરિષ્ઠ નાગરિકોને 3.40  ટકા અને મહિલાઓને 50 ટકા મળે છે ડિસ્કાઉન્ટ

13 Nov 2023

બેસતા વર્ષની પૂર્વ સંધ્યાએ સોમનાથમાં 77માં સંકલ્પ દિવસની ઉજવણી

Pic credit - Somnath Trust