શું તમે જાણો છો Instagramની આ 5 ટિપ્સ? 90% લોકો નથી જાણતા 

08 Jan 2024

Pic credit - Freepik

ફેવરિટ સોશિયલ મીડિયામાં Instagramનું નામ પહેલા લેવામાં આવે છે. તેના પર યુઝર્સ કલાકો સમય પસાર કરે છે. 

ફેવરિટ સોશિયલ મીડિયા

 અમે તમારા માટે ઇન્સ્ટાગ્રામ પર ઉપયોગમાં લેવાતી ખાસ ટિપ્સ વિશે માહિતી લાવ્યા છીએ.

Instagram

કોમેન્ટ હિસ્ટ્રી જોવા માટે ઇન્સ્ટાગ્રામના સેટિંગ્સમાં જાઓ અને તમારી એક્ટિવિટી જુઓ, બધી ડિટેલ્સ અહીં ઉપલબ્ધ થશે.

Comment History

જો તમે કોઈ બ્રાંડને ફોલો કરો છો, તો તેનાથી સંબંધિત પોસ્ટ્સ દેખાવા લાગે છે. પરંતુ જો તમે આવી પોસ્ટ જોવા નથી માંગતા તો Feedને followingમાંથી Favoritesમાં બદલો.

Following

Instagram માં તમારો સ્ક્રીન સમય સેટ કરવા માટે સેટિંગ્સ એન્ડ પ્રાઈવસીમાં જાઓ અને ટાઈમ સ્પેન્ટ સિલેક્ટ કરો.

Instagram screen

 Instagram પર તમે તમારા ફોટો માટે હંમેશા એક ફિલ્ટર પસંદ કરી શકો છો.

Instagram filters

તમારા મનપસંદ અથવા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ફિલ્ટર્સને લિસ્ટની શરૂઆતમાં પણ ખસેડી શકે છે.

Instagram filter list

તમે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં યુટ્યુબ શોર્ટ્સ જેવા કેપ્શન ઉમેરી શકો છો. આ માટે વીડિયો એડ કર્યા પછી તમારે સ્ટીકર ઓપ્શન પર જવું પડશે અને કેપ્શન વિકલ્પ પસંદ કરવો પડશે.

Youtube shorts

જો 1 મહિનો નમક ખાવાનું છોડી દો તો શું થશે? શું અસર દેખાશે?