WWEમાં ક્યાં રેસલરનું વજન છે સૌથી વધારે ?

24 Oct 2023

Pic Credit - WWE

WWE ઈતિહાસનો સૌથી વજન ધરાવતા રેસલર Yokozuna હતા

Pic Credit - WWE

250 કિલોથી વધારે વજન ધરાવતા આ રેસલરનું અવસાન વર્ષ 2000માં  થયુ હતુ 

Pic Credit - WWE

આંદ્રે ધ જાયન્ટ WWEના બીજા સૌથી વજનવાળો રેસલર છે.

Pic Credit - WWE

તેમનુ વજન લગભગ 235 કિલોની આસપાસ હતુ

Pic Credit - WWE

બિગ ડેડી વી WWEનૌ સૌથી ખતરનાક રેસલર હતો

Pic Credit - WWE

220 કિલો વજન ધરાવતા આ રેસલરનું મોત વર્ષ 2014માં અમેરિકામાં થયુ હતુ

Pic Credit - WWE

પ્રખ્યાત રેસલર બિગ શોનું વજન 215 કિલોની આસપાસ છે

Pic Credit - WWE

જાયન્ટ ગોન્ઝાલેઝ તેના વજનની સાથે તેની લંબાઈને કારણે પણ ચર્ચામાં રહેતા

Pic Credit - WWE

વર્ષ 2010માં હાર્ટ એટેકને કારણે તેમનુ મોત થયુ હતુ

Pic Credit - WWE

અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબીનો સ્વાદ માણશે