40 બેઠકો નક્કી કરશે રાજસ્થાનની સત્તા 

16 November 2023

Courtesy : Social Media

રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે

Courtesy : Social Media

આવી સ્થિતિમાં બંને પક્ષો જીત માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે

Courtesy : Social Media

ભાજપ સત્તામાં ફરી આવવા માટે અથગ પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ સત્તા પર ટકી રહેવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે

Courtesy : Social Media

કેટલીક બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે તો કેટલીક બેઠકો પર ત્રિકોણીય જંગની શક્યતાઓ છે

Courtesy : Social Media

રાજસ્થાનમાં 200માંથી 199 વિધાનસભા બેઠકો માટે 25મી નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે

Courtesy : Social Media

2018ની વિધાનસભા ચૂંટણીમાં 23 બેઠકો એવી હતી જ્યાં વોટ માર્જિન 2 ટકાથી ઓછું હતું

Courtesy : Social Media

રાજસ્થાનમાં ઓછા માર્જિનથી 38 બેઠકોની જીત સાથે બીજી તરફ હારમાં અપક્ષ અને નાના પક્ષોના ઉમેદવારોની ભૂમિકા મહત્વની હતી

Courtesy : Social Media

કોંગ્રેસ ઓછા માર્જિનવાળી બેઠકો પર અપક્ષ ઉમેદવારોને ઉભા રાખવાનો પ્રયાસ કરી રહી છે

Courtesy : Social Media

ત્યારે ભાજપે પોતાના બળવાખોર ઉમેદવારોને તક આપીને જુગાર રમ્યો છે

Courtesy : Social Media

શું તમે જાણો છો તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ વિશે ?