17/12/2023
દક્ષિણ અમેરિકાના આ દેશમાં 40 ટકા લોકો ભારતીય છે
આ દેશ દક્ષિણ અમેરિકાનો ગુયાના છે, જ્યાં અંગ્રેજી ભાષાનું ચલણ છે
Image : Freepik
ગુયાનાની સ્થાપના બ્રિટન દ્વારા વસાહત તરીકે કરવામાં આવી હતી
ગુયાના 1.60 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે
આઝાદી બાદ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ગુયાનામાં સ્થળાંતરિત થયા હતા
આ જ કારણ છે કે ગુયાનામાં દર 10માંથી 4 નાગરિકો મૂળ ભારતીય છે
આમાં ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો પણ સામેલ છે
પાકિસ્તાન અને બાંગ્લાદેશ 1947 પહેલા ભારતના ભાગ તરીકે બ્રિટિશ શાસન હેઠળ હતા
ગુયાનાના વર્તમાન રાષ્ટ્રપતિ ઈરફાન અલી પણ મૂળ ભારતીય છે
વિશ્વનું એકમાત્ર એવું ફળ કે જેને ફ્લાઈટમાં લઈ જવા પર છે પ્રતિબંધ
અહીં ક્લિક કરો