12/09/2023

ODIમાં 15 ખેલાડીઓએ  10 હજાર રન પૂરા કર્યા છે

Pic Credit - ICC Cricket

ભારતના સૌથી વધુ  6 ખેલાડીઓએ આ કમાલ  કર્યો છે

Pic Credit - ICC Cricket

સચિન, ગાંગુલી, દ્રવિડ,  ધોની, વિરાટ, રોહિતના  વનડેમાં દસ હજાર રન

Pic Credit - ICC Cricket

શ્રીલંકાના ચાર ખેલાડીઓ સંગાકારા, જયસૂર્યા, જયવર્ધને, દિલશાન આ લિસ્ટમાં સામેલ

Pic Credit - ICC Cricket

વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા  અને ક્રિસ ગેલના વનડેમાં  દસ હજારથી વધુ રન  

Pic Credit - ICC Cricket

ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 13704 રન સાથે  આ લિસ્ટમાં ત્રીજા ક્રમે

Pic Credit - ICC Cricket

જેક કાલિસે સાઉથ આફ્રિકા તરફથી વનડેમાં સૌથી વધુ  11579 રન બનાવ્યા છે

Pic Credit - ICC Cricket

10 હજાર રન પૂર્ણ કરનાર પાકિસ્તાનનો એકમાત્ર બેટ્સમેન ઈન્ઝમામ-ઉલ-હક છે

Pic Credit - ICC Cricket

રોહિત શર્માએ એશિયા કપમાં શ્રીલંકા સામે રમતા વનડેમાં  દસ હજાર રન પૂરા કર્યા હતા 

Pic Credit - ICC Cricket

રોહિત શર્મા વનડેમાં  10 હજાર રન પૂર્ણ કરનાર ભારતનો છઠ્ઠો ખેલાડી બન્યો