પીએમ મોદી આ 15મી ઓગસ્ટે 10મી વખત  ફરકાવશે તિરંગો

Pic credit - PTI

પૂર્વ પીએમ ચંદ્ર શેખરનો અનોખો રેકોર્ડ છે. વડાપ્રધાન બન્યા બાદ પણ તેમને તિરંગો લહેરાવવાની તક મળી નથી. તેઓ માત્ર 223 દિવસ જ વડાપ્રધાન રહ્યા હતા

ચંદ્ર શેખર

પૂર્વ પીએમ રાજીવ ગાંધી પણ બે વખત વડાપ્રધાન બન્યા હતા. તેમણે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર 5 વખત ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો

રાજીવ ગાંધી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી 3 વખત પીએમ બન્યા પરંતુ તેમને માત્ર 6 વખત જ તિરંગો ફરકાવવાનો મોકો મળ્યો

અટલ બિહારી વાજપેયી

પૂર્વ પીએમ મનમોહન સિંહ બે વખત દેશના વડાપ્રધાન બન્યા. તેણે લાલ કિલ્લા પર 10 વખત ત્રિરંગો ધ્વજ પણ ફરકાવ્યો છે

મનમોહન સિંહ

તિરંગો ફરકાવનારાઓમાં પીએમ મોદી ત્રીજા સ્થાને આવશે. વર્ષ 2014માં તેમણે પહેલીવાર લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો

ત્રીજા સ્થાને નરેદ્ર મોદી

પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પર 16 વખત ધ્વજ ફરકાવવાનો મોકો મળ્યો

બીજા સ્થાને ઈન્દિરા ગાંધી

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામે સૌથી વધુ વખત તિરંગો ફરકાવવાનો રેકોર્ડ છે. તેમણે 17 વખત ત્રિરંગો ફરકાવ્યો છે

જવાહરલાલ નેહરુ

PM modi આ 15મી ઓગસ્ટે 10મી વખત ફરકાવશે તિરંગો, કોના નામે છે વધુ તિરંગો ફરકાવવાનો રેકોર્ડ?