23 November 2023

મહેસાણામાં મુખ્યમંત્રી દ્વારા 109 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત

વિસનગરમાં મુખ્યમંત્રીએ 85 જેટલા વિકાસકામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યુ

વિસનગરના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં સીએમ અને આરોગ્યમંત્રીની રક્તતુલા કરવામાં આવી હતી

વિસનગરમાં વિવિધ વિભાગના 16 જેટલા વિકાસકામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે રાષ્ટ્રપ્રથમની સાથે રાષ્ટ્ર ચેતનાની ભાવના પણ જાગવી જોઈએ

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કાર્યક્રમને સેવા, દાન અને વિકાસનો મહાસંગમ ગણાવ્યો

કાર્યક્રમમાં બાળકો સહિત લાભાર્થીઓને 30 થી 40 કરોડનુ સહાય દાન આપવામાં આવ્યુ

સીએમએ કાર્યક્રમ દરમિયાન બહેનોને કુપોષણ નિવારણ ન્યુટ્રીશન કિટનું વિતરણ કર્યુ

આરોગ્યમંત્રીએ સમાજના અગ્રણીઓને શેરી, મહોલ્લા અને ગામને કુપોષણમુક્ત બનાવવા આહ્નાન કર્યુ

23 November 2023

પશ્મિના શાલને સરળતાથી ઓળખો, આ છે સાચી રીત

Pic credit - Freepik