ઈતિહાસના 10 સૌથી શક્તિશાળી અને વિનાશકારી ભૂંકપ

09 Sep 2023

સૌથી વિનાશક ભૂકંપ 22 મે, 1960ના રોજ ચિલીના વાલ્ડિવિયામાં આવ્યો હતો. આ 9.5ની તીવ્રતાનો ભૂકંપ હતો.

09 Sep 2023

27 માર્ચ, 1964ના રોજ અમેરિકાના અલાસ્કામાં કુલ 9.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 4 મિનિટ 38 સેકેન્ડ સુધી અનુભવાયેલા આ ભૂકંપને કારણે અલાસ્કાનો નકશો બદલાઈ ગયો હતો.

09 Sep 2023

26 ડિસેમ્બર, 2004ના રોજ દક્ષિણ ભારતમાં 9.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે મોતનું તાંડવ સર્જાયું હતું અને હજારો લોકોની જીંદગી બરબાર થઈ ગઈ હતી.

09 Sep 2023

26 જાન્યુઆરી, 2001ના ગુજરાતના ભૂજમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 30 હજારથી વધારે લોકોના મોત થયા હતા અને 4 લાખથી વધારે મકાનો જમીનદોસ્ત થયા હતા.

09 Sep 2023

27 ફેબ્રુઆરી, 2010ના રોજ ચિલીના બાયો-બાયોમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનાથી ચિલીની 80 ટકા જનતા પ્રભાવિત થઈ હતી.

09 Sep 2023

12 જાન્યુઆરી, 2010ના રોજ હૈતીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં એક લાખથી વધારે લોકોના જીવ ગયા હતા.

09 Sep 2023

8 ઓક્ટોબર, 2005ના રોજ પાકિસ્તાનના ક્વેટામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 75 હજારથી વધારેના મોત અને 80 હજાર લોકો ઘાયલ થયા હતા.

09 Sep 2023

11 એપ્રિલ, 2012ના રોજ ઈન્ડોનેશિયાના સુમાત્રામાં 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ સુનામીએ પણ ભારે તબાહી મચાવી હતી.

09 Sep 2023

11 માર્ચ, 2011ના રોજ જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે જાપાનમાં કુલ 16 હજાર લોકોના મોત થયા હતા.

09 Sep 2023

11 એપ્રિલ, 2012 ના રોજ સ્થાનિક સમય અનુસાર 15.38 વાગ્યે, હિંદ મહાસાગરના ભૂકંપ ઇન્ડોનેશિયન શહેર આચેની નજીક દરિયાની અંદર 8.6 તીવ્રતાનો હતો.

09 Sep 2023

તમે મિનિમલ મેકઅપ લુક માટે સુહાના ખાન પાસેથી ટિપ્સ લઈ શકો છો