પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે  આ બેસ્ટ ફ્રી AI એપ્સ 

Lensa AI App   સેલ્ફીને મેજિકલ આર્ટ વર્કમાં  બદલે છે

WOMBO Dream - એક આર્ટ સ્ટેશન છે જ્યાં તમે પેઈન્ટિંગ  બનાવી શકો છો

Perplexity AI Online-   એક મશીન લર્નિગ આધારીત પ્રશ્નોના જવાબ આપતી એપ છે

Replika : My AI Friend એપ તમારી આર્ટ તસવીર બનાવવામાં મદદ કરે છે

Socratic by Google - સ્કૂલના  વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એપ 

ELSA : Learn And Speak English - અંગ્રેજી શીખવામાં મદદરુપ થતી એપ છે

Rizz AI - સ્ટોરી, કવિતા અને ગીતો લખવા માટે ઉપયોગી થતી એપ 

Microsoft Bing -  વેબ સર્ચ એન્જિન 

Genie AI Chatbot - વાર્તા, નિબંધ અને પ્રશ્નોના જવાબ મેળવવા માટે 

Youper - ડિપ્રેશનના શિકાર  લોકો માટે ઉપયોગી એપ 

Pic Credit - BCCI cricket 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને દિગ્ગજ ખેલાડીઓ બાબર આઝમથી નારાજ, વતન પહોંચતા જ લાગશે ક્લાસ