જાહ્નવી કપૂરના ફોનમાં સ્પીડ ડાયલ પર કોનો નંબર છે?

  PC - Instagram

બોલિવૂડની અભિનેત્રીઓ જાહ્નવી અને ખુશી કપૂર ચેટ શો 'કોફી વિથ કરણ'ના આગામી એપિસોડમાં જોવા મળશે

  PC - Instagram

બંને કરિયર, ફેમિલી અને લવ લાઈફને લઈને ચર્ચામાં છે

  PC - Instagram

શોના નિર્માતાઓએ સોમવારે આગામી એપિસોડનો પ્રોમો શેર કર્યો હતો 

  PC - Instagram

રેટ રેસ સેગમેન્ટમાં કરણ જોહરે જ્હાન્વીને પૂછ્યું, "તમારા સ્પીડ ડાયલ પર કયા લોકોના નંબર છે?"

  PC - Instagram

તેના પર તેણે પાપા (બોની કપૂર), ખુશુ (બહેન ખુશી કપૂર) અને શિખુ (અફવા બોયફ્રેન્ડ શિખર પહાડિયા)ના નામ લીધા

  PC - Instagram

તમને જણાવી દઈએ કે જાહ્નવી કથિત રીતે શિખર પહાડિયાને ડેટ કરી રહી છે અને તેને પ્રેમથી 'શિખુ' કહે છે

  PC - Instagram

જાહ્નવી કપૂર અને ખુશી કપૂર બોલ્ડ અંદાજમાં જોવા મળ્યા હતા

  PC - Instagram

સોશિયલ મીડિયા પર તેમના બોલ્ડ ફોટોસ વાયરલ થઈ રહ્યા છે

  PC - Instagram

રેડ હોટ ડ્રેસમાં જાહ્નવી કપૂરના ફોટો વાયુવેગે વાયરલ થયા 

  PC - Instagram

નવા વર્ષની શરુઆતમાં જ છવાઈ ગઈ અવનીત કૌર, હોટ ગ્લેમર્સ ફોટો થયા વાયરલ 

PC - INSTAGRAM