26 January 2025

આ દેશોમાં Work Visa વગર પણ મળે છે મોટા પગારવાળી નોકરી ! આ જાણી લેજો

Pic credit - Meta AI

દરેક ભારતીય વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે ઉચ્ચ પગારવાળી નોકરીની હંમેશા શોધ કરતો હોય છે

Pic credit - Meta AI

ત્યારે જો તે વિદેશમાં જઈ ભણવા અને સાથે કામ કરવા માંગે તો એવા દેશો પણ છે જ્યાં વર્ક વિઝા વગર પણ સારા પગારની નોકરી મળે છે

Pic credit - Meta AI

હકીકતમાં, ઘણા દેશો એવા છે જે સ્ટુડન્ટ વિઝા પર તેમના દેશમાં આવતા વિદ્યાર્થીઓને કામ કરવા માટે અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. ત્યારે ચાલો જાણીએ

Pic credit - Meta AI

જર્મની એવો દેશ છે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની છૂટ છે, જેમાં ફુલ ટાઈમ 120 દિવસ અને પાર્ટ ટાઈમ 240 દિવસ કામ કરી શકે છે

Pic credit - Meta AI

આ સિવાય આયર્લેન્ડમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે કમાણીની તક મળે છે. અહીં અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની છૂટ છે તેમજ રજા દરિમાન પણ નોકરી કરી શકે છે

Pic credit - Meta AI

સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વર્ક વિઝા વિના અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની છૂટ છે.

Pic credit - Meta AI

યુનાઇટેડ કિંગડમમાં અભ્યાસની સાથે કામ કરવા માંગે છે, તો તેણે વર્ક પરમિટ મેળવવી આવશ્યક છે અને તે ટિયર 4 સ્ટૂડનટ વિઝા બનાવડાવી શકે છે.

Pic credit - Meta AI

તેઓ રજાઓ દરમિયાન અઠવાડિયામાં 20 કલાક અથવા પૂર્ણ સમય કામ કરીને ઘણા પૈસા કમાઈ શકે છે.

Pic credit - Meta AI