રાજકોટમાં દર વર્ષે શહેરના અલગ અલગ સ્થળો પર થાય છે પ્રાચીન ગરબા  

18 ઓક્ટોબર 2023

આ વર્ષે કિશોરીઓએ સળગતી ઈંઢોણી, હાથમાં મસાલ સાથે રમ્યા ગરબા

મવડી ચોકમાં દર વર્ષે બજરંગ ગરબી મંડળ કરે છે પ્રાચીન ગરબીનું આયોજન

શહેરીજનો માટે આ રાસ બને છે આકર્ષણનું કેન્દ્ર

આ વર્ષે 6 બાળાઓ આ સળગતી ઈંઢોણીનો રાસ કર્યો હતો

કિશોરીઓ 20 મિનિટ સુધી પોતાના મસ્તક પર ધારણ કરે છે આ ગરબા

રાસ રમતા સમયે કિશોરીઓમાં  જોવા મળે છે અલગ જ શક્તિ

મશાલ સાથે ગરબા હોવા છતા બાળાઓ ડર રાખ્યા વગર રમે છે રાસ

નવરાત્રીના ત્રીજા,છઠ્ઠા અને નવમા નોરતે બાળાઓ દ્વારા રમાય છે આ રાસ

અમદાવાદનો અનુજ મુદલિયાર 6 વર્ષથી વિશેષ થીમ પર બનાવે છે પાઘડી 

17 ઓક્ટોબર 2023