Vadodara : MS યુનિવર્સિટીમાં બે ગ્રુપના વિદ્યાર્થીઓ બાખડ્યા, જૂઓ Video

×

Vadodara : MS યુનિવર્સિટીમાં બે ગ્રુપના વિદ્યાર્થીઓ બાખડ્યા, જૂઓ Video

Vadodara : વડોદરામાં આવેલી એમ.એસ.યુનિવર્સિટીની (MS University) કોમર્સ ફેકલ્ટીમાં વિરોધ વખતે મારામારી થયાની ઘટના સામે આવી છે. AGSU અને AGSG ગ્રુપના વિદ્યાર્થીઓ બાખડ્યા હતા.

TV9 Gujarati