Monsoon 2023 : વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ, જૂઓ Video

×

Monsoon 2023 : વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ, જૂઓ Video

Rain update : વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં વાપી, કપરાડા, ઉમરગામ, પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

TV9 Gujarati