ઈરાનમાં બંધક દંપતી ગાંધીનગર પહોચ્યું

×

ઈરાનમાં બંધક દંપતી ગાંધીનગર પહોચ્યું

અમેરિકા જવા નીકળેલા દંપતી ઈરાનમાં બંધક બનાવાયેલુ હતું, જે આજે ગાંધીનગર આવી પહોંચ્યુ છે.ઇરાનથી પરત આવેલા બંધક પતિ-પત્નિનો છુટી ગયા બાદનો પ્રથમ વીડિયો આવ્યો સામે આવ્યો છે. પંકજ પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ પત્નિ નિશાએ કહ્યુ, અહીંયા સેફ પહોંચી ગયા છીએ,

TV9 Gujarati