ભારત બંધને અમરેલીમાં મળ્યો મિશ્ર પ્રતિસાદ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી

અમરેલીમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. પરંતુ વિરોધ કરવા નીકળેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. પરેશ ધાનાણી પોતાનું એક્ટિવા લઈને અમરેલીની દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. પરંતુ પોલીસ ધાનાણીને તેમના સમર્થકો સાથે જ રોકી લીધા હતા. ત્યારબાદ પરેશ ધાનાણી અને તેમના સમર્થકોને પોલીસ સાથે થોડી તું તું મે મે … Continue reading ભારત બંધને અમરેલીમાં મળ્યો મિશ્ર પ્રતિસાદ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી