નોરા ફતેહી

નોરા ફતેહી

કેનેડામાં જન્મેલી નોરા ફતેહી અત્યારે ઈન્ડિયાની બોલિવુડ ઈન્ડસ્ટ્રિઝમાં ધૂમ મચાવે છે. એટલું જ નહીં તેને ઘણા રિયાલિટી શોને જજ પણ કર્યા છે. તેમનો જન્મ 06 ફેબ્રુઆરી 1992માં થયો છે. તેણે ટોરોન્ટોની વેસ્ટવ્યૂ સેન્ટેનિયલ સેકન્ડરી સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પુરુ કર્યું છે.

તેને હિન્દી, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં જોવા મળી છે. ફતેહીએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મ Roar: Tigers of the Sundarbans થી કરી હતી. તેણે હિન્દી ફિલ્મો સ્ટ્રીટ ડાન્સર 3D (2020) અને ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા (2021)માં સહાયક ભૂમિકાઓ ભજવી છે.

2016માં તે રિયાલિટી ટેલિવિઝન ડાન્સ શો ઝલક દિખલા જામાં સ્પર્ધક રહી ચુકી છે. તે બોલિવૂડ ફિલ્મ સત્યમેવ જયતેમાં જોવા મળી હતી, જ્યાં તેણે “દિલબર” ગીતના રિમેક વર્ઝનમાં ડાન્સ કર્યો હતો. તેણે ટેલિવિઝન શો ડાન્સ દીવાને જુનિયર્સ અને ઝલક દિખલા જા 10માં પણ જજ તરીકે કાર્ય કરેલું છે.

Read More

નોરા ફતેહીનો મુંબઈ મેટ્રોમાં ડાન્સ, પેસેન્જરોએ મજા લીધી, વીડિયો જોઈને લોકોએ કહ્યું- સસ્તી નૌટંકી

નોરા ફતેહી તેના ડાન્સ મૂવ્સ બતાવવાથી ક્યારેય ડરતી નથી. તે ઘણીવાર ડાન્સ કરતી જોવા મળે છે. હાલમાં જ નોરા પણ મુંબઈ મેટ્રોમાં ડાન્સ કરતી જોવા મળી હતી, જેનો વીડિયો વાયરલ થયો છે અને આ માટે લોકોએ નોરાના આ ડાન્સ પર ઘણી કોમેન્ટ્સ કરી છે.

કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
g clip-path="url(#clip0_868_265)">