આઇપીએલ 2025

IPL ખેલાડીઓ ધર્મશાલાથી દિલ્હી પહોંચ્યા, સુખ સુવિધાથી વંચિત ટ્રેનમાં આવવું પડ્યું
ગુરુવારે રાત્રે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ અધવચ્ચે જ રદ્દ કરવામાં આવી હતી. આ પછી, ધર્મશાલાથી બધા ખેલાડીઓ, મેચ અધિકારીઓ અને પ્રસારણ કરનારા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. 9 મે શુક્રવારે BCCIએ ખાસ ટ્રેન દ્વારા તમામને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચાડ્યા હતા.

દેશ માટે રમનાર આ ખેલાડી દેશની વિરોધમાં કરી રહ્યો છે વાત, શું સાબિત કરવા માંગે છે દેશ સાથે ગદ્દારી ?

કાવ્યા મારને પૈસા પરત કર્યા… IPL 2025 સ્થગિત થતાં જ સનરાઈઝર્સ હૈદરાબાદે મોટું પગલું ભર્યું

IPL 2025 : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે આ વિદેશી ખેલાડીઓ ભારત છોડી પોતાના દેશ પરત ફરશે

Breaking News : IPL ને લઇને મોટા સમાચાર, ભારત-પાકિસ્તાન તણાવને લઇને IPL 2025 સ્થગિત

IPL 2025 : શું મિસાઇલ અને ડ્રોન હુમલાને કારણે IPL રદ થશે? ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCI પાસે કયા વિકલ્પો છે જાણો

Breaking News : પાકિસ્તાન હુમલાને કારણે પંજાબ-દિલ્હી IPL મેચ રદ્દ, ધર્મશાલા સ્ટેડિયમની બધી લાઈટો બંધ

Rohit Sharma : ‘ઈજ્જત કરો’… રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતાની સાથે જ આ લોકો પર સાધ્યું નિશાન

Breaking News : ઓપરેશન સિંદૂરને કારણે PBKS vs MIની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
2 | Sai Sudharsan | ![]() |
509 |
3 | Shubman Gill | ![]() |
508 |
4 | Virat Kohli | ![]() |
505 |
5 | Jos Buttler | ![]() |
500 |
2 | Noor Ahmad | ![]() |
20 |
3 | Josh Hazlewood | ![]() |
18 |
4 | Trent Boult | ![]() |
18 |
5 | Varun Chakaravarthy | ![]() |
17 |
2 | Hardik Pandya | ![]() |
5/36 |
3 | Mohammed Siraj | ![]() |
4/17 |
4 | Noor Ahmad | ![]() |
4/18 |
5 | Jasprit Bumrah | ![]() |
4/22 |




ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. તેની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી જેમાં કુલ 10 ટીમો ભાગ લે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ, લખનૌ સુપરજાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટુર્નામેન્ટમાં રમે છે. IPLની પ્રથમ સિઝન રાજસ્થાન રોયલ્સે જીતી હતી. શેન વોર્નના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે IPLની સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ છે. બંને 5-5 વખત IPL જીત્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે બે વખત આઈપીએલ, સનરાઈઝર્સ હૈદરાબાદ એક વખત અને ડેક્કન ચાર્જર્સે પણ એક વખત આઈપીએલ જીતી છે.
પ્રશ્ન- IPLની પ્રથમ ફાઈનલ ક્યાં રમાઈ હતી?
જવાબ :- IPLની પ્રથમ ફાઈનલ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
પ્રશ્ન- IPLમાં સૌથી વધુ સદી કોણે ફટકારી છે?
જવાબ :- IPLમાં સૌથી વધુ સદી વિરાટ કોહલીના નામે છે. તેણે કુલ 8 સદી ફટકારી છે.
પ્રશ્ન- કઈ ટીમ સૌથી વધુ IPL ફાઈનલ રમી છે?
જવાબ :- ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ 10 વખત IPL ફાઈનલ રમી છે.