AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા

કમોસમી વરસાદે ખોલી મનપાની પોલ, 15 ફૂટ ઊંડા ભૂવામાં પડ્યાં 5 લોકો

કમોસમી વરસાદે ખોલી મનપાની પોલ, 15 ફૂટ ઊંડા ભૂવામાં પડ્યાં 5 લોકો

ગુજરાતની વતની છે 'ઓપરેશન સિંદૂર'ને લીડ કરનાર કર્નલ સોફિયા કુરેશી

ગુજરાતની વતની છે 'ઓપરેશન સિંદૂર'ને લીડ કરનાર કર્નલ સોફિયા કુરેશી

વડોદરામાં સોમાતળાવ પાસે રિક્ષા પર મસમોટુ હોર્ડિંગ પડવાના ભયાનક CCTV

વડોદરામાં સોમાતળાવ પાસે રિક્ષા પર મસમોટુ હોર્ડિંગ પડવાના ભયાનક CCTV

ગેરકાયદે 24 બાંગ્લાદેશીને પરત મોકલાશે

ગેરકાયદે 24 બાંગ્લાદેશીને પરત મોકલાશે

બાંગ્લાદેશી યુવતીએ નકલી દસ્તાવેજ બનાવ્યાનો ખુલાસો

બાંગ્લાદેશી યુવતીએ નકલી દસ્તાવેજ બનાવ્યાનો ખુલાસો

શિવાલિક શર્માની પર્સનલ લાઈફ વિશે જાણો

શિવાલિક શર્માની પર્સનલ લાઈફ વિશે જાણો

હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનારી માતાને CMના કાર્યક્રમમાંથી તગેડી મુકાઈ

હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનારી માતાને CMના કાર્યક્રમમાંથી તગેડી મુકાઈ

મુખ્યમંત્રી વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીની કરશે સમીક્ષા

મુખ્યમંત્રી વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીની કરશે સમીક્ષા

લક્ષ્મી વિલાસ પેલેસના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

લક્ષ્મી વિલાસ પેલેસના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી

ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

વડોદરા: શું આ ચોમાસામાં ફરી બોટ અને તરાપાનો સહારો?

વડોદરા: શું આ ચોમાસામાં ફરી બોટ અને તરાપાનો સહારો?

વડોદરામાં મનપાના ખાલી પ્લોટમાં દારૂની બોટલો ક્યાંથી આવી?

વડોદરામાં મનપાના ખાલી પ્લોટમાં દારૂની બોટલો ક્યાંથી આવી?

આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી

આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી

AMCનો નિર્ણય વાહન ચાલકોમાં એક રાહતના સમાચાર લઈ આવ્યો

AMCનો નિર્ણય વાહન ચાલકોમાં એક રાહતના સમાચાર લઈ આવ્યો

અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર યુવક નીકળ્યો માનસિક અસ્થિર ?

અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર યુવક નીકળ્યો માનસિક અસ્થિર ?

વેકેશનમાં બાળકોને આ સ્થળે ખુબ મજા આવશે

વેકેશનમાં બાળકોને આ સ્થળે ખુબ મજા આવશે

સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિ વડોદરાથી પકડાયો

સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિ વડોદરાથી પકડાયો

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે

ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ટૂંકાવ્યો

ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ટૂંકાવ્યો

વડોદરા શહેરમાં એક દર્દનાક કિસ્સો બન્યો, હૃદય થંભી જાય એવી ચિઠ્ઠી લખી

વડોદરા શહેરમાં એક દર્દનાક કિસ્સો બન્યો, હૃદય થંભી જાય એવી ચિઠ્ઠી લખી

વડોદરાની GIPCL કંપનીને બોમ્બ ધમકી

વડોદરાની GIPCL કંપનીને બોમ્બ ધમકી

ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે

ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે

“વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું. આ નદીનું નામ મહાન ઋષી વિશ્વામિત્ર ના નામ પરથી આવ્યું હોવાનું પણ મનાય રહ્યું છે. મરાઠા ગાયકવાડે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો અને તેમનું પ્રતિષ્ઠિત શાસન શરૂ કર્યું. તેમણે વડોદરાને તેમની રાજધાની બનાવી અને ગાયકવાડનો ભવ્ય ઇતિહાસ શરૂ થયો. વર્ષ 1875 માં, મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસન દરમિયાન, તેને ગોલ્ડન પીરિયડ તરીકે ગણવામાં આવ્યું હતું, કારણ કે તે મહાન પ્રગતિ અને બધા ક્ષેત્રોમાં સિદ્ધિઓનો યુગ હતો. મહારાજા સયાજીરાવએ વર્ષ 1875 થી 1 9 3 9 સુધી શાસન કર્યું, અને વડોદરા (બરોડા) ને પુનર્જીવિત કરવા અને સુધારણા માટે ફાળો આપ્યો, જેમ કે, ફરજીયાત પ્રાથમિક શિક્ષણની સ્થાપના કરવી, લાઇબ્રેરી સિસ્ટમ , વિશ્વવિદ્યાલય , કાપડ અને ટાઇલ ફેક્ટરીઝ , ગ્રેટ મ્યુઝિયમ ,કલા અને સ્થાપત્યને ઉજાગર કર્યુ.વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી (સમાજકાર્ય સંકાય) તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે. વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અદ્યતન શોપિંગ કોમ્પ્લેક્સ તથા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો તેનો પુરાવો છે. વડોદરાને ભારતની ‘સંસ્કાર નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં 33 જેટલા જોવા લાયક સ્થળ છે કે જેમાં લક્ષ્મી વિલાસ મહેલ, મોતીબાગ મેદાન, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, મધ્યવર્તિ પુસ્તકાલય, સયાજી બાગ (કમાટી બાગ), સરદાર પટેલ પ્લેનેટેરીયમ, કિર્તિ મંદિરનો સમાવેશ થાય છે. આ પેજ પર Vadodara , Vadodara Latest News, vadodara News Today, vadodara News in Gujarati, Vadodara Political News, Vadodara Business News, Vadodara Local News, vadodara education News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">