AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી

ગુજરાતના આ મંદિરમાં કરાયો Operation Sindoor નો શણગાર

ગુજરાતના આ મંદિરમાં કરાયો Operation Sindoor નો શણગાર

ગુજરાતમાં બ્લેકઆઉટ, જુઓ Video

ગુજરાતમાં બ્લેકઆઉટ, જુઓ Video

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી

વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું

વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું

ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી

ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી

ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો

ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી

કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરશસે અગનગોળા

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરશસે અગનગોળા

નવસારી જિલ્લા પોલીસ વડાએ ગુનેગારોની શાન લાવી ઠેકાણે

નવસારી જિલ્લા પોલીસ વડાએ ગુનેગારોની શાન લાવી ઠેકાણે

ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

ગુજરાતના 123 સહિત કુલ 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ

ગુજરાતના 123 સહિત કુલ 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ

ગુજરાતના આ મહિલા IPSના શીરે PM મોદીની સિક્યુરિટીની જવાબદારી

ગુજરાતના આ મહિલા IPSના શીરે PM મોદીની સિક્યુરિટીની જવાબદારી

દેશમાં વધુ 25000 જનઔષધિ કેન્દ્ર ખોલાશે: PM મોદી

દેશમાં વધુ 25000 જનઔષધિ કેન્દ્ર ખોલાશે: PM મોદી

PM મોદીના લખપતિ દીદી કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે

PM મોદીના લખપતિ દીદી કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે

દુનિયાના સૌથી મોટા દાનવીર Jamshedji Tata સાથે જોડાયેલો છે આ ઇતિહાસ

દુનિયાના સૌથી મોટા દાનવીર Jamshedji Tata સાથે જોડાયેલો છે આ ઇતિહાસ

પોલીસ કોઈ રાજકીય પક્ષ સાથે ચોક્કસ પરિસ્થિતિઓમાં જણાઈ આવે તો?

પોલીસ કોઈ રાજકીય પક્ષ સાથે ચોક્કસ પરિસ્થિતિઓમાં જણાઈ આવે તો?

ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું

ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું

નવસારીમાં ચેન સ્નેચિંગ કરનારા તસ્કરો 5 મહિના બાદ ઝડપાયા - Video

નવસારીમાં ચેન સ્નેચિંગ કરનારા તસ્કરો 5 મહિના બાદ ઝડપાયા - Video

જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવાની આગાહી

ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવાની આગાહી

નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video

નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video

દીવ-દમણ જતાં પર્યટકો માટે રહેવા માટે કરાઇ ખાસ સુવિધા

દીવ-દમણ જતાં પર્યટકો માટે રહેવા માટે કરાઇ ખાસ સુવિધા

બ્રેથ એનાલાઇઝર વડે પોલીસને કેવી રીતે ખબર પડે કે દારૂ પીધો છે કે નહીં.

બ્રેથ એનાલાઇઝર વડે પોલીસને કેવી રીતે ખબર પડે કે દારૂ પીધો છે કે નહીં.

“નવસારી ગુજરાતનું પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. તે સમુદ્ર સપાટીથી ઉપર હોવાના કારણે ઉનાળામાં પણ હવામાન સારું રહે છે. નવસારી, મુંબઇ અને અમદાવાદ વચ્ચે બ્રોડ ગેજ રેલવે લાઇનનું મહત્વનું સ્ટેશન છે. અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં .8 દ્વારા, પરિવહન બસ સેવા મારફત નવસારી ગુજરાતનાં મોટા શહેરો સાથે જોડાયેલ છે. સ્વતંત્રતા પહેલાં નવસારી જૂના વડોદરા રાજ્યનું મુખ્ય શહેર હતું. 1 લી મે, 1949 થી નવસારીને સુરત જીલ્લામાં સમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1964 ના જુન મહિનામાં સુરત જીલ્લામાં સુધારા કરવામાં આવ્યો અને વલસાડ જિલ્લામાં નવસારી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 ઓક્ટોબર 1997 ના રોજ નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જૂના હસ્તલેખ મુજબ તે જોઇ શકાય છે કે નવસારી 7મી સદીમાં પ્રખ્યાત હતુ. 671 એડીમાં “સામના નવ સારિકા” તરીકે ઓળખાતું હતું. નવસારીના પ્રારંભિક સમયમાં લોકો વિવિધ ટેકરીઓ પર વસાહતો કરતા હોવાનુ જાણવા મળે છે. અને એવુ માનવામાં આવે છે કે વસ્તી ગીચતા ને કારણે તે નીચાણવાળા વિસ્તારોમાં જયને વસ્યા હસે. વિવિધ ટેકરીઓની હરોળ બનાવડ, કામુષ મહૌલો, મુસલમાન મહૌલો, પાટવાશેરી, ડુંગડવાડ, મોટા મહૌલો, દમદા મહૌલો, વહોરવાડ ત્યાં છે, જ્યારે ધૃતવાડ, દેસાઈવાડ, સૈાગાવાડ, કાન્ગાંવાડ, બાજારવાડ, ગોલવાડ વગેરે નીચાણવાળા વિસ્તાર છે. નવસારીના તરોટા બજારમાં પારસી લોકો વસે છે. પારસી વસ્તીની વચ્ચે આતશ બેહરામની સ્થાપના કરવામાં આવી હતી અને પારસી લોકોની વધેલી વસતીના પરિણામે હાલના વિરાવળ વિસ્તારમાં પારસી લોકો જોવા મળે છે. પ્રાચીન સમયમાં નવસારી તેના વેપાર અને ઉદ્યોગો માટે જાણીતુ હતુ. એડી પહેલાં, ગ્રીકના મતે, નવસારીને ભારતના પશ્ચિમી તટનુ એક પ્રસિદ્ધ બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવસારીના વણાટના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી અને “બાસ્તા” એટલે “જગ” વિખ્યાત વણાટના કામ ને જાણવા માટે વિદેશી વેપારીઓ નવસારીની મુલાકાત લેતા હતા. નવસારી “જરદોત્થી” કાર્ય (જરી ભરતકામ) માટે પણ પ્રસિદ્ધ બન્યુ છે. અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કોળી, હળપતિ, નાયકા, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઈ છે. મુંબઈ પછી નવસારીમાં પારસી લોકો વધુ સંખ્યામાં રહે છે. સાથે સાથે મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે. નવસારીમાં શેઠ જમશેદજી જીજાબઈનું નામ મહત્વનું સ્થાન ધરાવે છે.જોવા લાયક સ્થળોમાં ઉનાઈ અને દાંડી મુખ્યત્વે છે. આ પેજ પર Navsari , Navsari Latest News , Navsari Political News, navsari Sports News, Navsari News Today, Navsari News in Gujarati, Navsari Business News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">