મોરબી

વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો મોખરે

ગુજરાતમાં થશે માવઠાનો માર ! જાણો કઈ તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આગાહી

ભર ઊનાળે મેઘરાજાનું આગમન થઈ શકે છે, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ગરમીનો ઉકળાટ, ઉનાળામાં હજુ ગરમી વધી શકે છે

મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી

આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી

ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી

અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

કાળઝાળ ગરમી વચ્ચે ડભોઈમાં સર્જાયો હિલ સ્ટેશન જેવો માહોલ

જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને મળી આજીવન કેદની સજા

મોરબીના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

થાનના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ જરૂરીઃ દિલીપ સંઘાણી

જ્ઞાનપ્રકાશ સામે સ્વામિનારાયણ સંપ્રદાય, અનુયાયીઓ, અન્ય સંતો પગલાં ભરે

સ્વામિનારાયણ સાધુએ પહેલા કરી વિવાદાસ્પદ ટિપ્પણી, પછી માગી માફી

ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાંથી ઠંડીની થશે વિદાય ! આ જિલ્લાઓમાં કાળઝાળ ગરમીની આગાહી

નમોશક્તિ એક્સપ્રેસ-વેથી ઉત્તર ગુજરાતના શહેરોને સમુદ્રકાંઠા સાથે જોડાશે

વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત

ગુજરાતમાં મીઠાના વેપારીઓ પર IT વિભાગની તવાઈ
“મોરબી જિલ્લો ભારતના 67 માં સ્વતંત્રતા દિવસ પર 15 ઓગસ્ટ, 2013 ના રોજ ગુજરાત રાજ્યના નવા રચાયેલા જિલ્લાઓ માનો એક નવો જિલ્લો છે. જીલ્લામાં ૫ તાલુકાઓ છે – મોરબી, માળીયા , ટંકારા , વાંકાનેર (અગાઉ રાજકોટ જિલ્લામાં) અને હળવદ (અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં). મોરબીનું નગર સમુદ્રથી 35 કિલોમીટર અને રાજકોટથી 60 કિમી દૂર મચ્છુ નદી પર આવેલું છે. મોરબી શહેર જિલ્લાનું વહીવટી મથક છે. આ જિલ્લો ઉત્તરમાં કચ્છ જિલ્લા, પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા, દક્ષિણમાં રાજકોટ જિલ્લા અને પશ્ચિમમાં જામનગર જિલ્લાથી ઘેરાયેલો છે. મોરબી જિલ્લો પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક મોરબી છે. મોરબી જિલ્લાની અંદાજિત વસ્તી 9,60,329 અને વિસ્તાર 4871.5 ચોરસ કિમી છે. મોરબી જામનગર, વાંકાનેર, ગાંધીધામ જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે. મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે “”પેરિસ ઓફ ધ ઇસ્ટ”” તરીકે પંકાયેલુ મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, 1979ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-2 બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું. ત્યારબાદ 26 મી જાન્યુઆરી, 2001ના રોજ આવેલા ભૂકંપમાં પણ મોરબીને જાન અને માલનું ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતું. મણીમંદિર, ઝુલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ગ્રીન ચૉક ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે. આ પેજ પર Morbi , Morbi News, Morbi News Today, Morbi News in Gujarati, Morbi Latest News, Morbi Business News, Morbi Sports News, Morbi Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “