મહેસાણા

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકિટ આપતા કાર્યકરો નારાજ

મહેરબાની કરીને અમને સલાહ ન આપો, સલાહની નહીં સાથની જરૂર છે: આરપી પટેલ

મહેસાણા ભાજપના ઉમેદવાર હરી પટેલના નારણ પટેલે કર્યા ભરપેટ વખાણ, જુઓ

વિજાપુર બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપે સીજે ચાવડાને મેદાને ઉતાર્યા, જાણો

મહેસાણાઃ ભાજપના ઉમેદવાર હરી પટેલની કાર્યકરોને ટકોર, જાણો શું કહ્યું?

મહેસાણા બેઠક પર નિવૃત્ત પ્રિન્સિપાલ હરી પટેલ ભાજપના ઉમેદવાર, જાણો

મહેસાણા બેઠક પર ભાજપે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યો, ઉમેદવારે શું કહ્યુ

Mehsana: વેકરા ગામમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયુ

મહેસાણામાં કોણ હશે ઉમેદવાર, ભાજપ-કોંગ્રેસની શું છે કવાયત? જાણો

કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધવા મહેસાણામાં કરાઇ અરજી

હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની કરી છે આગાહી

કાજલબેનને બોલવાનું ભાન નથી, આગામી સમયમાં અમે વિરોધ કરીશું: લાલજી પટેલ

મહેસાણામાં વધુ એક ટ્રેપમાં જેલ સહાયક 500 રુપિયાની લાંચ લેતા ઝડપાયો

વિસનગર પોલીસના ત્રણ પોલીસ કર્મી 200 રુપિયાના લાંચના છટકામાં ઝડપાયા

Morbi : કાજલ હિન્દુસ્તાનીની વધુ એક વિવાદિત ટિપ્પણી

વિજાપુરમાં દૂધ ઉત્પાદકોનો હંગામો, પશુઆહાર પર વધારે પૈસા લેવાતા હોબાળો

નિવૃત્ત ST ડ્રાઇવર મુન્નાભાઇ MBBS! કડી, દાંતીવાડામાં બોગસ તબીબ ઝડપાયા

પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ફરી મેદાને ઉતારાયા

આજની ઇ-હરાજી : મહેસાણામાં ઘરની ઇ-હરાજી, જાણો વિગત

અમદાવાદ તરફથી રાજસ્થાન જતી 29 ટ્રેનોના રૂટ બદલાયા, 4 ટ્રેનો રદ

આજકાલના આવેલા લોકો તમે અમને શિખવાડશો : નીતિન પટેલ

કડીમાં Ex આર્મી જવાને મોટા ભાઈ-ભાભી પર તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

વિપુલ ચૌધરીના નિવેદન પર આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન

વિપુલ ચૌધરીએ પાટીદારોને વેપારી કહેતા વિરોધ ભભૂક્યો

“મહેસાણા વિક્રમ સંવત ૧૪૧૪ માં ચાવડા રાજવંશના મેસાજી ચાવડા દ્વારા સ્થાપવામાં આવી હતી. ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત 1414 ભાદરવા સુદ દસમ (ઇ.સ. 1358) ના રોજ બંધાવ્યું હતું. બાદમાં ગાયકવાડે 1902માં મહેસાણા માટે વહીવટી મથક સ્થાપ્યો હતો. 1947માં ભારતની સ્વતંત્રતા સાથે મહેસાણાને ભારતના સંઘ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. તે બોમ્બે રાજ્યનો ભાગ હતો. બાદમાં 1960માં બોમ્બે રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયું હતું. મહેસાણા જીલ્લામાં દસ તાલુકા છે: મહેસાણા, કડી, વિસનગર, વિજાપુર, વડનગર, ખેરાલુ, બેચરાજી, સતલાસણા, જોટાણા અને ઉંઝા. મહેસાણા જિલ્લાનો વિસ્તાર 5600 ચો.કિ.મી. છે. ઉત્તર સરહદમાં બનાસકાંઠા જિલ્લો છે અને પશ્ચિમમાં પાટણ જિલ્લાની સરહદ છે. દક્ષિણમાં અમદાવાદ જિલ્લા અને દક્ષિણ-પૂર્વમાં ગાંધીનગર જિલ્લા છે. પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો છે. મહેસાણામાં ઘણી મોટી શૈક્ષણિક સંસ્થાઓની હાજરી છે શહેરથી ૧૦ કિમી દૂર આવેલા ગણપત યુનિવર્સિટી, આઈટી, એન્જિનિયરિંગ, ફાર્મસી, કૃષિ, વિજ્ઞાન, મેનેજમેન્ટ, કળા અને વાણિજ્ય જેવા ક્ષેત્રોમાં વિશેષતા આપે છે. ગુજરાત પાવર એન્જીનિયરિંગ કૉલેજ અને સેફ્રોની ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટમાં અભ્યાસક્રમો આપે છે.મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે. જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તા૨ સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી 20,27,727 હતી જે પૈકીનાં 22.40% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.જોવા લાયક સ્થળોની વાત કરીએ તો થોળ પક્ષી અભ્યારણ્ય , તારંગા હિલ્સ, ધરોઈ ડેમ, બહુચર માતા મંદિર, મોઢેરા-સૂર્ય મંદિર, વડનગર તોરણનો સમાવેશ થાય છે. આ પેજ પર Mehsana, Mehsana Latest News , Mehsana News Today, Mehsana News in Gujarati, Mehsana Business News, Mehsana Political News, Mehsana Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">