મહીસાગર

ગુજરાતમાં થશે માવઠાનો માર ! જાણો કઈ તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આગાહી

આકાશમાંથી વરસશે અગનગોળા, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી

કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

કઈ સિસ્ટમને કારણે ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની કરાઈ છે આગાહી ?

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ

APMC Market Rates: જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6845 રહ્યા

મહિસાગરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી

અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !

મહીસાગર: કડાણા ડેમનું નવીનીકરણ અને બેફામ ST બસ ચાલકનો વીડિયો વાયરલ

APMC Market Rates : હિમતનગર APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 3355 રહ્યા

APMC Rates : રાજકોટ APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 4950 રહ્યા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે

ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 35.89 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
“મહીસાગર કે મહિસાગર જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. લુણાવાડા આ જિલ્લાનું મુખ્ય મથક છે.મહીસાગર જિલ્લો 15મી ઓગસ્ટ, 2013એ પંચમહાલ અને ખેડામાંથી છુટો પડ્યો હતો. ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકાઓ વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં જોડાયા, જ્યારે ગળતેશ્વર નવો તાલુકો બની ખેડા જિલ્લામાં રહ્યો. પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાઓનો સમાવેશ આ નવા બનેલા જિલ્લામાં થયો છે. મહી નદી પરની સિંચાઈ યોજના કડાણા અને વણાંકબોરી આ જ જિલ્લામાં સ્થિત છે. અહીંનો ડુંગરાળ ભાગ એ વિંધ્યાચલની ટેકરીનો ભાગ છે. મહીસાગર જિલ્લામાં ફાયર ક્લે મળી આવે છે. આ પેજ પર Mahisagar , Mahisagar News Today, Mahisagar News in Gujarati, Mahisagar Latest News, Mahisagar News, Mahisagar Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “